ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

આનંદ એલ રાયનું બયાન 'ઉમ્મીદ કરતા વિશેષ હશે ફિલ્મ 'ZERO'

મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક આનંદ એક રે તાજેતરમાં ફિલ્મ જીરો બનાવી રહ્યા છે અને આ વિષે તેમનું કહેવું છે આ ફિલ્મ ઉમ્મીદ કરતા કંઈક વિશેષ હશે.

ફિલ્મમાં કિંગ ખાન શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મની શૂટિંગ પણ જોર શોરથી ચાલી રહી છે. ફિલ્મમાં શાહરુખ ખાન એક વેટિયાની ભૂમકા ભજવી રહ્યા છે. ફિલ્મના નિર્દેશક રાયનું કહેવું છે કે ફિલ્મનું શૂટિંગ પૂરું થતા હજુ બે મહિના લાગી જશે પણ હા ફિલ્મ ઉમ્મીદ કરતા પણ વધુ સારી હશે તે ચોક્કસ કહી શકું છું. ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય અનુષ્કા શર્મા અને કેટ્ટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મ 2018માં ક્રિસમસ પર રિલીઝ થવાની છે.

(4:53 pm IST)