ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

ઇન્ડોનિશિયામાં બંજી જમ્પિંગ કરતા પૂર્વ મિસ ઇન્ડિયા નતાશા સુરી ઈજાગ્રસ્ત

મુંબઈ: પૂર્વ મિસ ઇન્ડિયા વલ્ર્ડ અને અભિનેત્રી નતાશા સુરી ઇન્ડોનેશિયામાં બંજી જમ્પિંગ કરતા જિયાગ્રસ્ત થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના પછી નતાશાને 24 કલાક માટે ઓબ્જર્વેશનમાં રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઇન્ડોનિએશિયામાં બંજી જમ્પિંગ દર્મિયા દોરી તૂટી જવાથી આ અકસ્માત સર્જાયો છે. એક સ્ટોર ઓપનિંગ માટે નતાશા ઇન્ડોનેશિયા ગઈ હતી.

(4:53 pm IST)