News of Monday, 2nd December 2019
શું આ જરૂરી હતુ ? તે સિંગર છે મોડલ નથીઃ રાનૂ મંડલ દ્વારા રેંપ વોક કરવા પર પુત્રી
રાનૂ મંડલ દ્વારા હાલમાં જ રેંપ વોક કરવાને લઇ એમની પુત્રી એલિઝાબેથ એ કહ્યુ શુ એમણે રેંપ વોક કરવું જરૂરી હતુ ?
તે આવું કેમ કરી રહી છે ? તે એક સિંગર છે ન કોઇ મોડલ એલિઝાબેથએ રાનૂની ટ્રોલિંગ પર કહ્યું કે એમની માં ને એટીટયુડ પ્રોબ્લેમ છે જેને લઇ એમને મુસીબતોનો સામનો કરવો પડે છે.
(11:19 pm IST)