News of Friday, 8th November 2019
બિકીની અવતારમાં ફરી જોવા મળી ટેલીવુડની સ્ટાર નિયા શર્મા
મુંબઈ: ટીવી અભિનેત્રી નિયા શર્મા તેની હોટ સ્ટાઇલ માટે તેના ચાહકોમાં પ્રખ્યાત છે. તેણી પોતાની બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરે છે અને ચાહકોમાં હેડલાઇન્સ બનાવે છે અને આ વખતે તેણે આવું જ કર્યું છે.તાજેતરમાં, નિયાએ તેના વ્યસ્ત શેડ્યૂલથી વિરામ લીધો છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરો શેર કરી છે. નિયાની આ બોલ્ડ તસવીરો અત્યારે ઇન્ટરનેટને આગ ચાંપી રહી છે.તમે જોઈ શકો છો કે નિયા શર્મા દરિયા કિનારે રેતીથી રમી રહી છે અને તે ખૂબ જ સુંદર લાગે છે.
(5:06 pm IST)