ફિલ્મ જગત
News of Wednesday, 9th October 2019

હું ખુદ બોલીવુડ છુઃ ફિલ્મોથી બ્રેક લેવાથી જોડાયેલ ચાહકના સવાલ પર શાહરુખખાનની ટિપ્પણી

અભિનેતા શાહરુખ ખાનથી એક ચાહકે ટવિટર પર પુછયું કે એમણે બોલીવુડથી કિનારો કેમ કરી લીધો છે. જેના જવાબમા શાહરુખખાનએ કહ્યું છે કે હા હા હુ ખુદ બોલીવુડ છુ.

જયારે ડોકટરોની ઉપાધિઓ મળવા પરઙ્ગ એક ચાહક દ્વારા અભિનંદન આપવાને લઇ શાહરુખખાનએ કહ્યું છે આભાર, 

(11:58 pm IST)