ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

સેકસ સીન દરમ્યાન પ્રકાશ ઝાની ટિપ્પણીથી અસહજ થઇ ગઇ હતીઃ આહના કુમરા

આહના કુમરાએ બતાવ્યું છે કે ફિલ્મ ''લિપસ્ટિક અંડર ભાઇ બુર્કા'' માટે એક સેકસ સીનની શૂંટિંગ દરમ્યાન પ્રોડયૂસર પ્રકાશમી સેટ પર આવ્યા અને એમણે એક ટિપ્પણી કરી જેથી તે અસહજ થઇગઇ એમણે કહ્યું હું અલંકૃતા (નિર્દેશક) ની પાસે ગઇ અને કહ્યું તે મારા નિર્દેશક નથી પૂરા સમ્માન સાથે કહી રહી છું તે એક પ્રોડયૂસર છે.

(11:54 pm IST)