ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

હું ખુદને ગરીબોનો ઋતિક રોશન કહું છું: ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફએ ઋતિક રોશન સાથે એમની આગામી ફિલ્મને લઇ પૂછવા પર કહ્યું છે કે તે ડરી ગયા છે કારણ ઋતિક એમના આદર્શ છે એમણે કહ્યું હું મારા હીરોને ફેસ કરવાવાળો છુ ખુદને હું ''ગરીબોનો ઋતિક રોશન'' કહું છું આવામાં મારા માટે આ બહુજ મોટી વાત છે કે હુ એમની સાથે કામ કરીશ.

(11:53 pm IST)