ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

ફિલ્મોની પસંદને લઇ મને રણબીરથી ઇર્ષ્યા થાય છેઃ કાર્તિક આર્યન

અભિનેતા કાર્તિક આર્યનએ  બોલીવુડમાં પોતાની મહત્વકાંક્ષાઓ વિશે પુછવામા આવતા કહ્યું છે કે તે રણબીર કપૂરની સાથે કામ કરવા માગે છે. કાર્તિકએ કહ્યુ ફિલ્મોની પસંદગીને લઇ તે રણબિર ની ઇર્ષ્યા કરે છે એમણે કહ્યું જો બે અભિનેતાઓ વાળી ફિલ્મ બને છે તો કો-સ્ટાર પર રણબીરની સાથે કામ કરવા માગુ છુ.

(12:24 am IST)