ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

માધૂરી સાથે હજુ વધુ કામ કરવાની કોેશિષ કરીશઃ સંજય દત

અભિનેતા સંજય દત્તએ આગામી ફિલ્મ કલંક માં લગભગ ર૦ વર્ષ પછી માધુરી દિક્ષિતની સાથે કામ કરવાને લઇ કહ્યું છે કે હવે એમની સાથે વધુ કામ કરવાની કોશીષ કરીશ. એમણે કહ્યું ઘણા દિવસો પછી માધુરી સાથે કામ કરવું સારુ લાગ્યું. આવતા મહીને રીલીઝ  થનાર ફિલ્મ કલંકમંા આલિયા ભટ્ટ અને વરૂણ ધવન પણ છે.

(12:24 am IST)