ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

'' વકત્ત' ના શૂટીંંગ દરમ્યાન ફિલ્મની સાથે અસલ જીંદગીમાં પણ પિતાને કેન્સર હતુઃ અક્ષયકુમાર

અભિનેતા અક્ષયકુમારએ બતાવ્યુ કે ર૦૦પ માં 'વકત ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ' ના શુટીંગ વખતે  એમના પિતા કેન્સરથી જજુમી રહ્યા હતા. એમણે આગળ ફિલ્મમાં (પિતાની ભૂમિકા નિભાવી રહેલ)  અમિતાભ બચ્ચનને પણ કેન્સર હતુ. જો તમે એ દ્રશ્યોને જોશો તો તે વાસ્તવિક છે. મારા માટે આ ફિલ્મ કરવી ભાવનાત્મક રીતે ઘણી જ કઠીન  હતી.

(12:23 am IST)