ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

એકજ પ્રકારની ફિલ્મ કરવાથી મને પોતા પર શરમ આવતી હતીઃ અક્ષયકુમાર

અક્ષયકુમારએ જણાવ્યું છે કે  એમની કારકિર્દીમાં એક સમય એવો હતો જયારે તે એક જ પ્રકારની ફિલ્મ કરવા માટે પોતાના પર શર્મિદા હતા. એમણે કહ્યું જયારે મે શરૂઆત કરી તો હુ ફકત એકશન ફિલ્મો કરી રહ્યો હતો. મને રોમાન્સ, ટ્રેજડી, અથવા ડ્રામાવાળી ભૂમિકા ન મળી. અક્ષયએ કહ્યું કે અલગ પ્રકારની ફિલ્મો મળવાથી એમને કામમાં મજા આવવા લાગી.

(10:55 pm IST)