ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

વિદ્યુત જામવાલની ફિલ્મ 'જંગલી'નું પહેલું ગીત 'ફકીરા ઘર આજા'થયું લોન્ચ

મુંબઈ: એક્શન સ્ટાર વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ જંગલી નું પહેલું ગીત ફકીરા ઘર આજા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને જુબિન નોટિયાલે પોતાનો આવાજ આપ્યો છે અને અન્વિતા દત્તે લખ્યું છે. આ ફિલ્મમાં વિદ્યુત ની ઓપોઝીટ પૂજા સંવત મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં વિદ્યુત એક પશુ તબીબની ભૂમિકામાં છે જેને હાથિયો પ્રત્યે ખુબ લગાવ હોય છે અને તેના લીધે તેની અથડામણ લૂંટારુઓ સાથે થાય છે જે હાથી દાંતનો વેચાણ કરતા હોય છે. ફિલ્મનું નિર્દેશન હોલીવુડ નિર્દેશક ચક રસેલ કરી રહ્યં છે.

(5:17 pm IST)