ફિલ્મ જગત
News of Saturday, 12th January 2019

'ધ કપિલ શર્મા'શોમાં ફિલ્મના પ્રોમશન માટે પહોંચી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'ની સ્ટારકાસ્ટ

મુંબઈ:સોની ટીવી આવતા કોમેડી શો કપિલ શર્માના સેટ પર શૈલી ચોપડા દ્વારા નિર્દેશિત ફિલ્મ એક લડકી કો દેખા તો એસ લગની સ્ટારકાસ્ટ પહોંચી હતી. ફિલ્મ સ્ટાર કાસ્ટ સોનમ કપૂર, રાજકુમાર રાવ, જુહી ચાવલા, અનિલ કપૂર  અને ફિલ્મ ડિરેક્ટર શૈલી ચોપરા સેટ હાજર રહ્યા હતા. કપિલ શર્માના સેટ થી સોનમ કપૂરે પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક ગ્રુપ ફોટો શેયર કરી છે અને કેપશનમાં લખ્યું કે કપિલ શર્મા શો પર એક લડકી કો દેખા તો એસા લગાની શાનદાર ટીમ સાથે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ શો છે. હું ક્યારે પણ આટલું બધું નથી હસી.કપિલનો ખુબ ખુબ આભાર.

(4:29 pm IST)