ફિલ્મ જગત
News of Saturday, 12th January 2019

બોલો લ્યો...પિતા મહેશ ભટ્ટે પણ આલિયાને કહ્યું 'ગુંડી'

મુંબઈ: રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગલી બોયનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. ફિલ્મમાં આલિયા નો એક દડાયલોગ ખુબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે કહે છે કે 'મેરે બોયફ્રેન્ડ સે ગુલુ ગુલુ કરેગી તો ધોપત દૂંગી ઉસકો'. ડાયલોગ પર તેના ચાહકોની પ્રતિક્રિયા મળી રહી છે તેવામાં આલ્યના પિતાએ પણ ડાયલોગ પર આલિયાનો એક ફોટો ટ્વિટર પર શેયર કરીને કહ્યું કે આલિયા ગુંડી છે.

 

(4:29 pm IST)