ફિલ્મ જગત
News of Thursday, 6th December 2018

લગ્નનો ખ્‍યાલ મગજમાં હતો : પરંતુ એવું થયુ નહીઃ કેટરીના કૈફ

અભિનેત્રી કેટરીના કૈફએ લગ્નના સવાલ પર કહ્યુ કે  મારા મગજમાં લગ્નનો ખ્‍યાલ હતો. પણ એવું થયુ નહી. એમણે કહ્યુ ચીજો એવી નથી હોતી જેવી આપણે ઇચ્‍છીએ છીએ. અને તેનો સ્‍વીકાર કરતા હવે મે નિર્ણય ઉપરવાળા પર છોડી દીધો છે. કેટરીનાએ કહ્યુ મને ખબર છે કે જયારે આશા નથી હોતી ત્‍યારે મને પ્રેમ થશે.

 

(11:04 pm IST)