ફિલ્મ જગત
News of Friday, 9th November 2018

હવે મુંબઈના કોંગ્રેસ નેતાએ શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'સામે નોંધાવી ફરિયાદ

મુંબઈ: મુંબઈના કોંગ્રેશન ઉપાધ્યક્ષ ચરણ સિંહ સાપરાએ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ઝીરો સામે પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શીખ સમુદાય વિશે આપત્તિ જનક શબ્દોને લીધે ફિલ્મ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

(12:25 pm IST)