News of Saturday, 13th January 2018
કવોન્ટિકોની ત્રીજી સીઝન એપ્રિલથી શરૂ થશે
અમેરિકન ટીવી પર આવતી સિરીઝ ‘કવોન્ટિકો’નું શુટીંગ હાલમાં ન્યુયોર્કમાં થઇ રહ્નાં છે ત્યારે એમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડાએ સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી હતી કે આ સિરીઝની ત્રીજી સીઝનનું પ્રીમીયર ર૬ એપ્રિલે થશે. તેણે આ સિરીઝની સ્ટારકાસ્ટનો ફોટો પણ શેર કર્યો હતો.
(2:47 pm IST)