ફિલ્મ જગત
News of Tuesday, 20th November 2018

કેબીસી-10ની શૂટિંગ બિગ બીએ કરી પુરી

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચને કવીઝ શો કોણ બનેગા કરોડપતિની સીઝન 10ની શૂટિંગ પુરી કરી હોવાની માહિતી ટ્વિટર દ્વારા ફેન્સને આપી છે અને લખ્યું કે કેબીસીનો ફિનાલે પૂરો થયો.

સીઝનના સમાપનમાં કપિલ શર્મા અને પ્રભાકર ચંદ્રન હાજર રહ્યં હતા. વર્ષ 2000માં કેબીસીની શુરુઆત થઇ હતી કેબીસીનાં 18 વર્ષ થઇ ગયા.બિગ બીએ વધુમાં લખ્યું કે મારા માટે 716 એપિસોડ, નવ સીઝનમાં 855 કલાક અને દરેક એપિસોડમાં અંદાજે 3-4 કલાક જેટલું કામ અને પ્રત્યેક એપીડોસમાં 4-5 કલાકની તૈયારી,

(5:11 pm IST)