ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

પ્રિયંકા ચોપડાને જોઇ રહેલ ઓસ્ટ્રેલીયાના અભિનેતા હયુ જેકમેનની તસ્વીર સોશ્યલ મીડીયા પર વાઇરલ

પ્રિયંકા ચોપડાને જોઇ રહેલ ઓસ્ટ્રેલિયાના અભિનેતા હયુ જેકમેન ની એક તસ્વીર સોશ્યલ મીડીયા પર વાયરલ થઇ તસ્વીરમાં દેખાય છે કે એક મહિલા હયુ સાથે વાતચીત કરે છે, અને પ્રિયંકા હયુની પત્ની સાથે હાથ મિલાવી રહી છે. જયારે પ્રિયંકા બે દિવસ પહેલા '' ધ ગોલ્ડ હાર્ટ એવાર્ડસમાં ગયેલ હતી.

(10:19 pm IST)