ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

પ્રોડયુસર મુસ્તાક શેખએ ટીવીમાં રોલ માટે સાથે સુવા માટે કહ્યું : રાહુલ રાજનો ખુલાસો

મુંબઇઃ  અભિનેતા રાહુલ રાજ એ કહ્યું કે સ્કીન રાઇટર અને પ્રોડયુસર મુસ્તાક શેખએ ટીવી શોમાં રોલ માટે સાથે સૂવા માટે કહ્યું હતુ. જે માનવા માટે એમણે ઇન્કાર કરેલ હતો.  એમણે કહ્યું કે મુસ્તાકે એક વખત પોતાને ત્યાં રાત્રે બોલાવેલ અને કહ્યું હતુ કે તે કંઇક અલગ કરશે જે મને પસંદ આવશે. હું ડરી ગયો હતો.

(10:09 pm IST)