ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

ફિલ્મ ઠગસ ઓફ હિન્દોસ્તાનનું નવું પોસ્ટર લોન્ચ

મુંબઈ: ફિલ્મ ઠગસ ઓફ હિન્દોસ્તાનનું નવું પોસ્ટવાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર લોન્ચ કર્યું છે જેમાં આમિર ખાન, કેટરીના કૈફ તથા ફાતિમા સના સહિત સંપૂર્ણ ટીમ જોવા મળી રહી છે પોસ્ટર એમ જોવા જઈએ તો હોલીવુડની ફિલ્મ સાથે મળતું આવે છે જે  ફિલ્મનું નામ પાઇરેટ્સ ઓફ થે કેરેબિયન.

(4:55 pm IST)