ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

તમિલની સુપરહિટ ફિલ્મની હિન્દી રીમેકમાં નજરે પડશે અક્ષય કુમાર

મુંબઈ: બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમાર ટમુલની સુપરહિટ ફિલ્મ કાંચના: મુનિ 2ની હિન્દી રીમેકમાં કામ કરતા નજરે પડશે. તમિલની સુપરહિટ ફિલ્મ ની ટૂંક સમયમાં હિન્દી રીમેક બનવાની છે. પહેલા ફિલ્મમાં અજય દેવગણ અને સલમાન ખાનને લેવાની ચર્ચા થતી હતી. પણ હવે એવી વાત જાણવા મળી છે કે ફિલ્મમાં અક્ષય કુમારને મુખ્ય રોલ માટે પસંદ કરવામાં આવ્યો છે. jo કે અક્ષય કુમાર આગામી ફિલ્મો હાઉસફુલ4 કેરસી જેવી ફિલ્મમાં શૂટિંગ માં વ્યસ્ત છે

(4:54 pm IST)