ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

'બત્તી ગુલ મીટર ચાલુ : ફ્રેશ જોડી, શાનદાર ફિલ્મ અને જોરદાર મુદ્દો

 

મુંબઈ :બોલિવૂડની વધુ એક મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. શુક્રવારે શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ઘણા કારણથી ખાસ છે. ફિલ્મના ટ્રેલરમાં પહાડી વિસ્તારોની પરેશાની, કોમેડી, પ્રેમ, દોસ્તી અને ડ્રામા બધું ઑડિયન્સને સ્પર્શી ગયું. જેથી તેઓ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(10:42 pm IST)