ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

હૈ ? અનુપ જલોટા જસલીનના નહીં સની લિયોનીના છે ચાહક

સની લિયોનીનું ફેમસ સૉન્ગ બેબી ડૉલ ગાતા જોવાયા

 

મુંબઈ :બિગબોસના સૌથી સિનિયર કન્ટેસ્ટન્ટ અને જાણીતા ભજનિક અનુપ જલોટા ઘરમાં પોતાની ગાયકીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. તેઓ શૉમાં પોતાની શિષ્ય તથા ગર્લફ્રેન્ડ જસલીન મથારૂ સાથે આવ્યાં છે. બિગબૉસે ટ્વિટર હેન્ડલ પર એક પ્રોમો રિલિઝ કર્યો છે. જેમાં તે મહારાજા બન્યાં છે અને સની લિયોનીનું ફેમસ સૉન્ગ બેબી ડૉલ ગાતા જોવા મળી રહ્યાં છે.

--- 

(10:41 pm IST)