News of Thursday, 20th September 2018
સલમાનખાનની મુશ્કેલી વધી :ફિલ્મ લવયાત્રિનો પણ કોર્ટે કર્યો અસ્વીકાર
મુંબઈ ;ફિલ્મ અભિનેતા સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ લવરાત્રિનું નામ બદલી લવયાત્રિ કરવા છતા સલમાનની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી. કેમ કે એક હિન્દુ સંગઠન અને હાઈકોર્ટે બુધવારે ફિલ્મના નવા નામનો પણ અસ્વીકાર કર્યો છે. ફિલ્મના ટાઈટલ અસ્વીકારનું કારણ ફિલ્મનું નામ નવરાત્રિને મળતુ આવતુ હોવાનું દર્શાવવામાં આવ્યુ છે
(10:41 pm IST)