ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

સંજય દતન સુપરહિટ ફિલ્મ 'સડક 'ની રિમેક બનાવવા તૈયારી :સ્ટારકાસ્ટ જાહેર

 

મુંબઈ :1991માં આવેલી સંજય દત અને પૂજા ભટ્ટની સુપરહિટ લવસ્ટૉરી ફિલ્મ 'સડક'ની રિમેક તૈયાર થઈ રહી છે. ફિલ્મ માટે મહેશ ભટ્ટે સ્ટારકાસ્ટની પણ જાહેરાત કરી દીધી છે. મહેશ ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સડક-2નું ટીઝર પોસ્ટ કર્યુ છે. સડક-2માં પૂજા ભટ્ટ, સંજય દત, આલિયા ભટ્ટ અને આદિત્ય રાય કપૂર મુખ્ય ભુમિકામાં જોવા મળશે.   

(10:40 pm IST)