ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

સુહાનાએ કબુલ્યું, બોલીવુડના ટોચના પરિવારનો અગત્સ્ય નંદા છે બેસ્ટ ફ્રેન્ડ

 

મુંબઈ :બોલીવુડના કિંગખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ તેના એક બેસ્ટ ફ્રેન્ડ સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. સુહાના બેસ્ટ ફ્રેન્ડનું નામ અગત્સ્ય નંદા છે અને તે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો છે.

 અત્રે ઉલ્લેખનીય છયે કે અગત્સ્યની બહેન નવ્યા નવેલી નંદા પણ સુહાનાની સારી મિત્ર છે. સુહાના ખાન 22મે ના રોજ 18 વર્ષની થઇ ગઇ છે.

(10:40 pm IST)