ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

અક્ષય કુમારની વિલેનની ભૂમિકાવાળી ફિલ્મ 2.0નો મેકિંગ વિડીયો યુ-ટ્યુબ પર દોઢ કરોડથી લોકોએ નિહાળ્યો

મુંબઈ:બોલીવુડમાં એક્ટર રજનીકાંત અને અક્ષય કુમારની આવનારી ફિલ્મ 2.0નો મેકિંગ વિડિઓ જો કે એક વર્ષ પહેલા જ વાઇરલ થયો હતો પણ તાજેતરમાં આ વિડીઓના જૉનરોની સન્ખ્ય વહી રહી છે અને યુ ટ્યુબ પર આ મેકિંગ વિડિઓ જોનાર લોકો દોઢ કરોડથી પણ વધુ છે. વિડીઓમાં અક્ષય કુમારને કેવી રીતે વિલેનની ભૂમિકા માટે મેક ઓવર કરવામાં આવે છે તેમને રજનીકાંત ને પણ કેવી રીતે મેકઅપ કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે.

(4:33 pm IST)