ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

મને સારી સ્ક્રિપ્ટ મળશે તો હું બોલીવુડમાં ફરી કામ કરીશ: શિલ્પા શેટ્ટી

મુંબઈ:અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું કેહવું છ કે જો તેને દમદાર સ્ક્રિપ્ટ મળશે તો તે બોલીવુડમાં ફરીથી કામ કરવા માટે તૈયાર છે શિલ્પાએ લગ્ન અને પુત્રના જન્મ પછી ફિલ્મોમાં કામ કરવાનું મૂકી દીધું હતી તેને 2007માં આવેલ ફિલ્મ 'અપને' છેલ્લી ફિલ્મ હતી. શિલ્પાએ એક કાર્યક્રમમાં ફિલ્મમાં પાછા કામ કરવા વિશે કહ્યું કે હવે તે ફિલ્મોમાં કામ કરવા માટે સમય કાઢી શકે છે કારણ કે હવે તેનું પુત્ર 7 વરસનો થવા આવ્યો અને જો તેને કોઈ સારી સ્ક્રિપ્ટ મળશે તો ફરીથી બોલીવુડમાં કામ કરશે.

(4:32 pm IST)