ફિલ્મ જગત
News of Saturday, 20th July 2019

ટેલિવિઝનની ગોપી વહુ હવે ચમકશે મોટા પર્દે: રાજકુમાર રાવ સાથે 'હોગી પ્યાર કી જીત'ની સિક્વલમાં કરશે રોમાન્સ

મુંબઈ: વર્ષ 1999માં રિલીઝ થયેલ અજય દેવગણ, અરશદ વરસી મયુરી કાંગો અને શબાના રજાની અભિનીત ફિલ્મ હોગી પ્યાર કી જીતની રીમેક બનવા જઈ રહી છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર આ ફિલ્મમ રાજકુમાર રાવ જોવા મળશે અને તેની સાથે ટેલિવિઝનની  સંસ્કારી ગોપી વહુ રોમાન્સ કરતી જોવા મળવાની છે. દેવોલિના ભટ્ટાચાર્જી આ ફિલ્મથી બૉલીવુડ ડેબ્યુ કરવાની છે.

(4:57 pm IST)