ફિલ્મ જગત
News of Friday, 20th July 2018

ફિલ્મ ‘બાટલા હાઉસ’માં સૈફઅલી ખાનની જગ્યાએ જ્હોન અબ્રાહમની થઇ પસંદગી

મુંબઈ :ફિલ્મ ‘સત્યમેવ જયતે'ના કારણે ચર્ચામાં રહેલા એક્ટર જ્હોન અબ્રાહમ વધુ એક ફિલ્મમાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્યમેવ જયતેમાં જ્હોન અબ્રાહમ  એક પોલીસ ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે. ત્યારે તે પોતાની આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ' હાઉસમાં પણ એક પોલીસની ભુમિકામાં જોવા મળશે. મહત્વનું છે કે આ પહેલા સૈફ અલી ખાનની આ ફિલ્મ માટે પસંદગી કરાઈ હતી.

(1:42 pm IST)