ફિલ્મ જગત
News of Thursday, 20th June 2019

'આર્ટિકલ-15' કોઈ પક્ષ નથી લેતો: આયુષ્માન ખુરાના

મુંબઈ: અભિનેતા આયુષ્માન ખુરાના નું કહેવું છે તેની આગામી ફિલ્મ આર્ટિકલ 15 કોઈ પણ પક્ષ નથી લઇ રહી અને તો કોઈ સમુદાયના વિશે કઈ ખોટું બોલી રહી હોવાનું કહી રહી છે. વધુમાં કહ્યું કે મેં જોઈ કે ફિલ્મને લઈને વિવાદો છે. હું બધાને વિનંતી કરું છું કે જે વિરોધ કરી રહ્યા છે અને દાવો કરે છે તે કોઈનો પક્ષ નતથી લઇ તેથી વિરોધ ના કરે. ફિલ્મમાં કઈ ખોટું નથી રજૂ કરવામાં આવ્યું જેનાથી કોઈ સમુદાયને ખોટું લાગી શકે.

(5:45 pm IST)