ફિલ્મ જગત
News of Thursday, 20th June 2019

યુએસએ નેટવર્કની સિરીઝ 'ટ્રેડસ્ટોન'માં નજરે પડશે શ્રુતિ હસન

મુંબઈ: અભિનેત્રી શ્રુતિ હસન યુએસએ નેવર્કની આગામી સિરીઝ 'ટ્રેડસ્ટોન'માં જોવા મળશે જે જેસન બોર્ન પર આધારિત છે. હસન (33) સિરિઝમ જેરેમી ઇરવિન અને બ્રાયન જે સ્મિથ સાથે કામ કરશે. સિરીઝનું નિર્માણર હાલમાં બુડાપેસ્ટમાં શરૂ થયું છે. તે દિલ્હીની યુવા મહિલા નીર પટેલની ભૂમિકા ભજવશે જે વેટરની નોકરી કરે છે.

(5:26 pm IST)