ફિલ્મ જગત
News of Monday, 20th May 2019

કપિલ શર્મા વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડસમાં બન્યો સોૈથી વધુ ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન

કપિલ શર્માને વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડસે સોૈથી વધુ ફેમસ એવા સ્ટેન્ડ-અપ કોમેડિયનનું બિરૂદ આપ્યું છે. આ વાતની માહીતી સોની ટેલિવિઝને પોતાના આોફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી. કપિલનો ફોટોશેર કરીને તેનલે ટ્રવિટ કર્યુ હતું કે ' આપણા દરેક માટે ગર્વ લેવા જેવી બાબત છે. અમે કિંગ ઓફ કોમેડી કપિલ શર્માને અભિનંદન આપીએ છીએ. તેમને વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડસે ભારતમાં અને વિદેશમાં સોૈથી વધુ જોવામાં આવતા સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકેનું સન્માન આપ્યું છે.સાથે જ એનિમલ રાઇટ્સ માટે તે પ્રયાસ કરી રહ્યા છે.'

(11:40 am IST)