ફિલ્મ જગત
News of Sunday, 20th May 2018

''સાહો ''ના સેટ પરથી દેવસેનાને વિડિઓ કોલ કરે છે બાહુબલી

મુંબઈ :બોલીવુડથી છેલ્લાં ઘણાં દિવસોમાં એવી અફવાઓ આવી રહી હતી કે કે પ્રભાસ અને અનુષ્કાનું બ્રેકઅપ થઇ ગયુ છે. આ પહેલાં એવી વાતો હતી કે બંને આ વર્ષમાં જ લગ્ન કરી શકે છે.

  દરમિયાન બોલિવૂડ લાઇફની રિપોર્ટ મૂજબ, પ્રભાસ અને અનુષ્કા સાથે જ છે તેમનું બ્રેકઅપ નથી થયુ, ઉલટાનો તેમનો સંબંધ પહેલાં કરતાં વધુ મજબૂત થઇ ગયો છે. 'સાહો'નાં સેટ પર ઘણી વખત પ્રભસ અનુષ્કા સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળે છે.

(2:15 pm IST)