ફિલ્મ જગત
News of Sunday, 20th May 2018

સ્ટન્ટ રિયાલિટી શો ખતરો કે ખેલાડી સીઝન-9માં સ્ટન્ટ કરતી જોવા મળશે અવિકા ગૌર

મુંબઈ : અભિનેત્રી અવિકા ગૌર હવે સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી સિઝન 9માં સ્ટંટ કરતી જોવા મળશે. અવિકાએ જણાવ્યુ હતુ કે, મને પહેલા પણ ગયા સિઝન માટે અપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ હું મારા અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી તે સિરીઝનો ભાગ બની શકી નહોતી. આ વર્ષે મારી પાસે શો કરવાનો સમય હોવાથી મે કોઈ પણ વિચાર વગર હા કરી દીધી. તે મારા પોતાના માટે એક ચેલેન્જ છે.

(2:01 pm IST)