ફિલ્મ જગત
News of Friday, 20th April 2018

જુવો વિડીયો : ઈરફાન ખાનની લેટેસ્ટ હોલિવૂડ ફિલ્મ ‘પઝલ’નું ટ્રેલર થયું રિલીઝ : ફિલ્મના પહેલા ટ્રેલરમાં ઈરફાન એક પઝલ સોલ્વ કરનારા ચેમ્પિયન તરીકે જોવા મળી રહ્યો છે. જ્યારે કેલી એક એવી હાઉસવાઈફના પાત્રમાં જોવા મળી રહી છે જે પોતાના જીવનમાં કંઈક કરવા માંગે છે અને એક દિવસ ઈરફાન સાથે તેની મુલાકાત થાય છે.

(12:56 am IST)