ફિલ્મ જગત
News of Wednesday, 20th March 2019

ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા 'માં અજય દેવગણ બાદ પરિણીતી ચોપડા, નાક્ષી , એમી વર્ક અને રાણા દગ્ગુબતી ભજવશે ભૂમિકા

અજય દેવગન સેનાના જવાન વિજય કાર્ણિકનો અને પરિણીતિ ચોપડા હીના રહમાનનો રોલ પ્લે કરશે સોનાક્ષી સિન્હા સામાજીક કાર્યકર્તા સુદરબેન જેઠા મધારપાર્યાની ભૂમિકામાં

 

નવી દિલ્હીઃ ટોટલ ધમાલ બાદ અભિનેતા અજય દેવગન ભુજઃ પ્રાઇડ ઓફ ઈન્ડિયાની તૈયારીન કરશે ફિલ્મમાં અજય દેવગન સેનાના જવાન વિજય કાર્ણિકની ભૂમિકા ભજવશે મલ્ટીસ્ટારર ફિલ્મમાં અજય સિવાય પરિણીતિ ચોપડા, રાણા દગ્ગુબતી, સોનાક્ષી સિન્હા અને એમી વર્ક જેવા એક્ટર મહત્વની ભૂમિકા ભજવશે તેવી જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટર પર આપી છે

    ફિલ્મમાં કોણ કઈ ભૂમિકા નિભાવશે તેની જાણકારી પરિણીતિ ચોપડ પોતાના ટ્વીટર પર શેર કરી છે. તેણે તમામ સિતારાના ફોટાનો એક કોલાજ શેર કર્યો છે. તસ્વીરો નીચે ફિલ્મની ભૂમિકાની જાણકારી છે. ફિલ્મમાં પરિણીતિ ચોપડા હીના રહમાનનો રોલ પ્લે કરશે. આ સિવાય સોનાક્ષી સિન્હા સામાજીક કાર્યકર્તા સુદરબેન જેઠા મધારપાર્યાની ભૂમિકામાં છે. સંજય દત્ત રણછોડભાઈ સવાભાઈ રાવરીની ભૂમિકામાં જોવા મળશે. 

(11:06 pm IST)