ફિલ્મ જગત
News of Wednesday, 20th March 2019

સલમાન ખાને ખરીદી 50-50 લાખની 4 વૈભવી કાર: એક કાર ગિફ્ટ કરી કો-સ્ટાર અભિનેત્રીને

મુંબઈ: બોલીવુડના અભિનેતા સલમાન ખાને પોતાની દરિયાદિલી અને મિત્રતાના લીધે ઘણો જાણીતો છે બોલીવુડમાં સલમાન ખાનની જે નજીક હોય છે સલમાન ખાન તેનું ધ્યાન ખુબ સારી રીતે રાખે છે. એવા સમાચાર મળ્યા છે કે તાજેતરમાં સલમાન ખાને 50-50 લાખની ચાર વૈભવી કાર ખરીદી છે અને તેમાંથી એક કાર તેની કો સ્ટાર અભિનેત્રી કેટરીના કૈફને ભેટમાં આપી છે. સલમાન ખાને કેટરીનાને રેન્જ રોવર કાર ભેટમાં આપી છે જેની કિંમત 50 લાખ છે.

(4:28 pm IST)