ફિલ્મ જગત
News of Wednesday, 20th February 2019

ફરી એકવાર સાથે જોવા મળશે બોલીવુડની આ સદાબહાર જોડી: ટીવી પર ભજવશે આ ભૂમિકા

મુંબઈ: બોલીવુડની સદાબહાર જોડી એટલે કે અબભીનેતા જીતેન્દ્ર અને અભિનેત્રી જયાપ્રદા હવે ટીવી પર પોતાના અભિનયની છાપ મુકશે. જીતેન્દ્ર અને જયાપ્રદા નાના પરદા પર જોવા મળવાની છે,જિતેન્દ્ર અને જયા પ્રદા હવે ટીવી પર આવતા નૃત્ય રિયાલિટી શોનો ન્યાય કરશે. આ રિયાલિટી શો ફક્ત 1980 અને 1990 ના દાયકાના હિટ નૃત્ય નંબર્સ પર દર્શાવવામાં આવશે. શોમાં જોડાયા પછી અભિનેત્રી જયા પ્રદાએ ખુશી વ્યક્ત કરી છે. જયા પ્રદાએ કહ્યું કે હું આ શોના પ્રતિભાશાળી બાળકોને જોવા માટે ખૂબ ઉત્સાહિત છું.

(6:27 pm IST)