News of Tuesday, 20th February 2018
બરાબર છેને મેક-અપ?
રાની મુખરજી આજકાલ તેની આગામી ફિલ્મ 'હિચકી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને સતત પ્રિન્ટ- મીડીયા અને ટીવી- ચેનલોને ઇન્ટરવ્યુ આપી રહી છે. ગઇકાલે અંધેરીના યશરાજ સ્ટુડીયોમાં તે એક ઇન્ટરવ્યુ આપવા જતાં પહેલાં તેના મેક-અપને મિરરમાં જોઇ રહી છે. અને કદાચ વિચારી રહી છે. કે આ લુક મીડીયા સામે જવા માટે ફિટ છે કે નહિ..
(4:29 pm IST)