ફિલ્મ જગત
News of Friday, 19th October 2018

લાગે છે કે એવી કોઇ મહીલા નહી હોય જેની પાસે ' મિ ટૂ ' ની સ્ટોરી નહી હોયઃ રેણુકા

અભિનેત્રી રેણુકા સહાણેએ  ' મિ ટૂ ' અભિયાન અંગ કહ્યુ હતુ કે  મને લાગે છે કે એવિ એક પણ મહિલા નહી હોય જેની પોતાની  મી-ટુ સ્ટોરી નહી હોય. રેણુકાએ કહ્યુ કે તમે હંમેશા સચેત રહો. માથુ દબાવવામા આવે કે કંઇપણ કરવામા આવે એનાથી કોઇ ફેર નથી પડતો સગીર કે પ્રેગન્ટ છો આ લીસ્ટ કયારેય સમાપ્ત નહી થાય. પુરુ નહી થાય.

(12:24 am IST)