News of Friday, 19th October 2018
ફિલ્મ'તાનાજી' માટે સૈફ અલી ખાન શીખી રહ્યો છે ઘોડેસવારી
મુંબઈ: બોલીવુડના ચોંટે નવાબ સેઇલ અલી ખાન અત્યારે ઘોડેસવારી શીખી રહ્યા છે. અજય દેવગણ સાથેની ફિલ્મ તાનાજી ધ અનસેંગ વોરિયર માં સૈફ અલી ખાન પણ જોવા મળશે. અજય અને સૈફ અલીએ ફિલ્મ ઓમકારામાં સાથે કામ કર્યું હતું ત્યાર પછી આ તેમની સાથે આવનાર પહેલી ફિલ્મ છે. સૈફ અલી ખાને ફિલ્મની તૈયરીઓ સારું કરી દીધી છે.
(5:43 pm IST)