News of Friday, 19th October 2018
ભાઈની ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ની સ્ક્રિનિંગ પર પહોંચી કપૂર સિસ્ટર્સ: ખુશી-અંશુલની જોવા મળી સ્પેશિયલ બોન્ડિંગ
મુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પહોંચેલ કપૂર સિસ્ટર્સનો એક અનોખો અંદાજ જોવા મળ્યો. અર્જુન કપૂરની સગી બહેન અંશુલ તેની સાવકી બહેનો ખુશી અને જાહની સાથે ફિલ્મના સ્ક્રિનિંગમાં પહોંચી હતી.
(5:42 pm IST)