ફિલ્મ જગત
News of Friday, 19th October 2018

ગોવિંદાની ફિલ્મ 'રંગીલા રાજા'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ગોવિંદાની અપકમિંગ ફિલ્મ 'રંગીલા રાજા'નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મની કહાની રાજા અને યોગી નામના  બે ભાઈઓ પર આધારિત છે. ફિલ્મમાં ગોવિદના ડબલ રોલમાં નજરે પડશે. ફિલ્મ એક કોમેડી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી જૂની ફિલ્મો જેવી છે ફિલ્મના ટ્રેલરને રિલીઝ થયાને 1 દિવસમાં અંદાજે 11 હાજર જેટલી લાઇક્સ મળી  ગઈ છે.

(5:41 pm IST)