News of Wednesday, 18th September 2019
પરફોર્મ કરતી વખતે જાન્હવીની આંખોમાં શ્રીદેવીજીની ઝલક દેખાય છેઃ એકટર અંગદ બેદી
એકટર અંગદ બેદીએ ધ કારગીલ ગર્લ ની કો-એકટર જાન્હવી કપુર વિશે કહ્યું છે કે પરફોર્મ કરતી વખતે એમની આંખોમાં શ્રીદેવીજીની ઝલક જોઇ શકાય છે.
જયારે અંગદએ જાન્હવીની સાથે કામ કરવાના અનુભવને લઇ કહ્યું કે તે ખુબજ મહેનતુ છે અને પોતે સાથે સાથે બીજા એકટર્સની લાઇનો પણ યાદ રાખે છે.
ધ કારગીલ ગર્લ માં ગુંજન સકસેનાનું પાત્ર નિભાવશે જાન્હવી અને તેના ભાઇની ભૂમિકામાં હશે અંગદ બેદી.
(12:33 am IST)