News of Wednesday, 18th September 2019
અભિનેત્રી મૌની રોયની કાર ઉપર મુંબઇ મેટ્રો સાઇટ પાસે ૧૧ મા માળેથી પથ્થર પડયો
અભિનેત્રી મૌની રોયએ એક વિડીયો શેયર કર્યો છે જેમાં મુંબઇ મેટ્રોની નિર્માણધીન સાઇટ પાસે એમની કારની છત પર એક પથ્થર આવીને પડયો.
મૌનીએ લખ્યું હું કામ પર જઇ રહી હતી જુહુ સિગ્નલ પર ૧૧ મા માળની ઉંચાઇએથી એક મોટો પથ્થર કાર પર પડયો. જો કોઇ સડર પાર કરી રહ્યું હોત તો શું થાય ?
(12:33 am IST)