News of Wednesday, 19th September 2018
જસલીને અનુપ જલોટા સાથે બેડ શેયર કરવા કર્યો ઇન્કાર:ઘરમાં સિંગલ બેડની કરી પસંદગી
મુંબઈ :બિગબોસ 12ના તમામ ફેનની નજર માત્ર અનુપ જલોટા અને જસલીન પર જ મંડાઈ છે. તમામને જસલીન અને અનુપ જલોટાની પ્રેમલીલામાં જ રસ છે. દેશના પ્રખ્યાત સિંગર અનુપ જલોટા પોતાનાથી 37 વર્ષ નાની જસલીન સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં જોડાયેલા છે. જસલીને અનુપ જલોટા સાથે બેટ શેયર કરવા માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જસલીને ઘરમાં સિંગલ બેડની પસંદગી કરી છે
(9:48 pm IST)