ફિલ્મ જગત
News of Wednesday, 19th September 2018

વરૂણ ધવન અને અનુષ્કા શર્મા બન્યા 'કૌશલ્ય ભારત અભિયાન'ના બ્રાન્ડ એમ્બેસેડર

 

મુંબઈ :ફિલ્મ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી અનુષ્કા શર્માને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતાવાળા કૌશલ્ય ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. હવે બંને કલાકારો અભિયાનનો પ્રચાર કરશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સુઈ ધાગા મેડ ઈન ઈન્ડિયામાં વરૂણ ધવન દરજીની ભૂમિકામાં છે તેમજ અનુષ્કા શર્મા તેની પત્નીની ભુમિકામાં છે.

(12:54 pm IST)