ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

ફિલ્મ 'નવાબજાદે'નું નવું ગીત 'અમ્મા દેખ' રિલીઝ

મુંબઈ: બોલીવુડના સફળ કોરિયોગ્રાફર રેમો ડિસૂજાએ પોતાના બેનર હેઠળ ત્રીજી ફિલ્મ બનાવી છે જેનું નામ નવાબજાદે છે ફિલ્મમાં ડાન્સમાં પોતાનું કેરિયર બનાવનાર રિયાલિટી શોથી બોલીવુડમાં એન્ટ્રી કરતા ડાન્સર ધર્મેશ,પુનિત અને રાઘવ છે ફિલ્મનું નવું ગીત અમ્મા દેખ તાજેતરમાં રિલીઝ થયું છે જેમાં શક્તિ મોહન ડાન્સ કરતી નજરે પડે છે.ગીત 1994માં આવેલ જેકી શ્રોફની ફિલ્મનું રીમેક ગીત છે. ફિલ્મની કહાની એવી છે ત્રણ મિત્રો એક યુવતીને પ્રેમ કરે છે, અને જેના કારણે તે મોટી મુસીબતમાં ફસાઈ જાય છે.

(4:07 pm IST)